Sunday, September 22, 2019

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી તારીખ 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી તારીખ 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન




















ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ

દેથાણ પ્રાથમિક શાળામાં તા.29.8.2019 ના રોજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ નિહાળતાં બાળકો અને શિક્ષકો..અને બી.આર. પી..સી.આર.સી.શ્રી..

કાર્યક્રમના ફોટા નિહાળવા અહીં ક્લિક કરો

21 સપ્ટેમ્બર 2019 ના રોજ શાળાની મુલાકાતે.(એકમ કસોટી દરમ્યાન)એક નઝર

21 સપ્ટેમ્બર 2019 ના રોજ શાળાની મુલાકાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (વડોદરા)માંથી રાકેશભાઈ સાહેબ તેમજ બી.આર.સી શ્રી નરેન્દ્રભાઈ ઠાકોર અને સી.આર.સી.શ્રી જયપાલભાઈ અમારી દેથાણ શાળાની મુલાકાત લીધી નિહાળો તેની એક ઝલક..













Thursday, September 5, 2019