Saturday, November 23, 2019

આજ રોજ વડોદરા શિક્ષકોના અધિવેશન કાર્યક્રમમાં દીક્ષા પોર્ટલ વેબસાઈટની સંપૂર્ણ સમજ વડોદરાના મોટાભાગના શિક્ષકોને આપવામાં આવી... જેમાંથી કરજણ તાલુકાની દેથાણ પ્રાથમિક શાળા કન્વીનર હતી.......

આજ રોજ વડોદરા શિક્ષકોના અધિવેશન કાર્યક્રમમાં દીક્ષા પોર્ટલ વેબસાઈટની સંપૂર્ણ સમજ વડોદરાના મોટાભાગના શિક્ષકોને આપવામાં આવી... જેમાંથી કરજણ તાલુકાની દેથાણ પ્રાથમિક શાળા  કન્વીનર હતી.......

રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી તેમજ નિયામકશ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણ સાથે સંકળાયેલા તમામ બીજા અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.. દીક્ષા પોર્ટલ વેબ સાઈટ બાબતે.. જેથી આ એપ્લિકેશન અને આ વેબસાઇટનો લાભ વડોદરા જિલ્લાના બીજા ઘણા શિક્ષક મિત્રો પણ કરી શકે અને બાળકોને લાભ થાય (દેથાણ પ્રાથમિક શાળા તરફથી)

આ વેબસાઈટ કે બ્લોગ પર માહિતી માત્ર અને માત્ર દેથાણ પ્રાથમિક શાળા દ્વારા ઉચ્ચ લેવલ-1 કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની માહિતીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવેલ છે.... સંકલન કર્તા પ્રિતેશભાઇ રામી