EBSB - Ek Bharat Shreshth Bharat - Twinning Programme
એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારત દેશના જુદાં-જુદાં રાજ્યો વચ્ચે ટ્વિનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત રાજ્યનું ટ્વિનિંગ છત્તીસગઢ રાજ્ય સાથે થયું છે. આ માટેની યોગ્ય પ્રવૃત્તિઓનું કલેક્શન મૂકું છું. આ પ્રોગ્રામ માટેનું મટીરિયલ્સ મારા મિત્ર સુજય પટેલ અને હિમાંશુ સુથાર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મટીરિયલ્સ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.